Select your language / તમારી ભાષા પસંદ કરો / अपनी भाषा चुनें
વાયરિંગની સુરક્ષા
વાહનની અંદર કોઈપણ વાયર કાપશો નહીં અથવા તેમાં કોઈ ફેરફાર કરશો નહીં.
ડિફરન્શિયલ ઓઈલ
દર 2500 કિમી પછી ડિફરન્શિયલ ઓઈલ બદલો (ઓઈલ ગ્રેડ: 90).
બ્રેક ફ્લુઈડ
બ્રેક ફ્લુઈડ માટે DOT 3 ઓઈલનો ઉપયોગ કરો.
સમસ્યાની જાણ
જો વાહન અથવા બેટરીમાં કોઈ સમસ્યા હોય તો તરત જ કંપનીને જાણ કરો.
બેટરી જાળવણી
વાહનની બેટરીને દર 7 દિવસમાં એક વખત ચાર્જ કરવી જરૂરી છે. જો બેટરી સંપૂર્ણ રીતે ડિસ્ચાર્જ થઈ જાય તો વાહન ચાલુ નહીં થાય. લાંબા સમય સુધી ચાર્જ ન કરવામાં આવે તો બેટરીને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં બેટરી કંપની પાસે મોકલવી પડશે, જેમાં 1 થી 2 મહિના લાગી શકે છે.
ચાર્જિંગ તપાસ
બેટરી ચાર્જ છે કે નહીં તેની તપાસ કરો — બેટરી યોગ્ય રીતે ચાર્જ હોવી જોઈએ.
પાણીથી બચાવ
બેટરી પર પાણી ન રેડશો અને તેને ભીની થવા ન દો. લાંબા સમય સુધી બેટરી પાણીમાં ન રહે તેની ખાસ કાળજી રાખવી.
મેન્યુઅલ
બેટરીની વધુ માહિતી માટે બેટરીની મેન્યુઅલ જુવો.
કનેક્શન રીત
ચાર્જ કરવા માટે પહેલા DC કનેક્ટર જોડો (ચાર્જરને બેટરી સાથે કનેક્ટ કરો), પછી 220V AC સપ્લાય ચાલુ કરો (સ્વિચ).
ચાર્જિંગ સૂચક
ચાર્જિંગ ઇન્ડિકેટર લાઈટ ચાલુ છે તેની ખાતરી કરો અને ચાર્જરનો પંખો ચાલુ હોય તે સુનિશ્ચિત કરવું.
ચાર્જર કાઢતી વખતે
ચાર્જિંગ દરમિયાન ચાર્જરને કાઢશો નહીં. પહેલા મેઈન AC સપ્લાય બંધ કરવો અને પછી ચાર્જરનું કનેક્ટર કાઢવું.
પર્યાવરણથી સુરક્ષા
ચાર્જરને ગરમી, ધૂળ, વરસાદ અને ભેજથી દૂર રાખો.
હવાની અવરજવર
ચાર્જિંગ દરમિયાન ચાર્જરને બંધ બોક્સ અથવા પ્લાસ્ટિકમાં ન રાખો.
ચાર્જિંગ સમય
વાહન 5–6 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થાય છે. ચાર્જર ઓટોમેટીક બંધ થાય છે.
વધુ માહિતી
વધુ માહિતી માટે ચાર્જરની સૂચનાઓ વાંચો.
હાઈડ્રોલિક સિસ્ટમ
હાઈડ્રોલિક સિસ્ટમ માટે ઓઈલ નંબર 68 નો ઉપયોગ કરો.
वायरिंग सुरक्षा
वाहन के अंदर किसी भी वायर को न काटें और न ही उसमें कोई बदलाव करें।
डिफरेंशियल ऑयल
हर 2500 किमी पर डिफरेंशियल ऑयल बदलें (ऑयल ग्रेड: 90)।
ब्रेक फ्लुइड
ब्रेक फ्लुइड के लिए DOT 3 ऑयल का उपयोग करें।
समस्या की सूचना
यदि वाहन या बैटरी में कोई समस्या हो तो तुरंत कंपनी को सूचित करें।
बैटरी का रखरखाव
बैटरी को हर 7 दिन में कम से कम एक बार चार्ज करें। यदि बैटरी पूरी तरह डिस्चार्ज हो जाती है, तो वाहन चालू नहीं होगा। लंबे समय तक चार्ज न करने से बैटरी खराब हो सकती है। ऐसी स्थिति में बैटरी को कंपनी में भेजना होगा, जिसमें 1 से 2 महीने लग सकते हैं।
चार्जिंग जांच
सुनिश्चित करें कि बैटरी सही तरीके से चार्ज हो रही है।
पानी से सुरक्षा
बैटरी पर पानी न डालें और उसे गीला न होने दें। पानी के लंबे समय तक संपर्क से बचें।
मैनुअल
बैटरी की अधिक जानकारी के लिए बैटरी मैनुअल देखें।
कनेक्शन विधि
पहले DC कनेक्टर जोड़ें (चार्जर को बैटरी से कनेक्ट करें), फिर 220V AC सप्लाई चालू करें (स्विच)।
चार्जिंग इंडिकेटर
सुनिश्चित करें कि चार्जिंग इंडिकेटर लाइट चालू है और चार्जर का पंखा चल रहा है।
चार्जर हटाना
चार्जिंग के दौरान चार्जर को न हटाएं। पहले AC सप्लाई बंद करें, फिर कनेक्टर हटाएं।
पर्यावरण से सुरक्षा
चार्जर को गर्मी, धूल, बारिश और नमी से दूर रखें।
वेंटिलेशन
चार्जिंग के दौरान चार्जर को बंद बॉक्स या प्लास्टिक में न रखें।
चार्जिंग समय
वाहन 5–6 घंटे में पूरी तरह चार्ज हो जाता है। चार्जर अपने आप बंद हो जाता है।
अधिक जानकारी
अधिक जानकारी के लिए चार्जर के निर्देश पढ़ें।
हाइड्रोलिक सिस्टम
हाइड्रोलिक सिस्टम के लिए ऑयल नंबर 68 का उपयोग करें।
Wiring Safety
Do not cut or modify any wiring inside the vehicle.
Differential Oil
Change the differential oil every 2500 km (Oil Grade: 90).
Brake Fluid
Use DOT 3 oil for brake fluid.
Issue Reporting
If there is any problem with the vehicle or battery, inform the company immediately.
Battery Maintenance
Charge the battery at least once every 7 days. If the battery is fully discharged, the vehicle will not start. Long periods without charging may damage the battery. In such cases, the battery must be sent to the company, which may take 1 to 2 months.
Charging Check
Ensure the battery is properly charged.
Water Protection
Do not pour water on the battery or allow it to get wet. Avoid prolonged exposure to water.
Battery Manual
Refer to the battery manual for more information about the battery.
Connection Method
First connect the DC connector (connect charger to battery), then switch on the 220V AC supply (switch).
Charging Indicator
Ensure the charging indicator light is on and the charger fan is running.
Charger Removal
Do not remove the charger during charging. First switch off the AC supply, then remove the connector.
Environmental Protection
Keep the charger away from heat, dust, rain, and moisture.
Ventilation
Do not keep the charger in a closed box or plastic during charging.
Charging Time
The vehicle gets fully charged in 5–6 hours. The charger turns off automatically.
More Information
Read the charger instructions for more details.
Hydraulic System
Use oil number 68 for the hydraulic system.
© 2026 Zesar Motors |
Digital Marketing Agency Ahmedabad